ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણ ને અટકાવવા માટે રાજ્ય સરકાર પૂરતા પ્રયાસ કરી રહી છે. કોરોના સંક્રમણ ને નિયંત્રિત કરવા અને વિશેષ કાર્યવાહી કરવા સીટી સ્કેન સેન્ટર અને જરૂરી માર્ગદર્શન અને તપાસ કરવા રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ને જણાવાયું કે, કોરોના ની અત્યંત ગંભીર પરિસ્થિતિમાં રોજ-બરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
આ પરિસ્થિતિમાં તકેદારીના ભાગરૂપે રાજ્ય ની જાહેર આરોગ્ય સુરક્ષા ના પગલાના ભાગરૂપે અગ્ર સચિવ જયંતિ રવિએ તંત્રના અધિકારીઓ દ્વારા કોરોના હેઠળના કાર્યક્ષેત્રમાં સીટી સ્કેન જ આવેલ છે ત્યાં રૂબરૂ જઇને સેન્ટરો દ્વારા કોરોનાના દર્દીઓની તપાસ કરાવવા આવે ત્યાં સાવચેતીના ભાગરૂપે.
તે જગ્યાએ એક દર્દી થી બીજા દર્દી વચ્ચે સંક્રમણની શક્યતા ઊભી ન થાય તે માટે લેવલ સ્કાઉચ ને યોગ્ય સર્વે ઈનફેક્ટ દ્વારા કલીન થયા અથવા નો ઉપયોગ થાય છે.
જયંતિ રવિ મેડમ ના કહેવા મુજબ તે ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!