પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને આવ્યા મોટા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવ એટલા વધવાની…

Published on: 9:30 am, Tue, 27 October 20

કેન્દ્ર સરકારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારી શકે છે.મીડિયા અહેવાલો દ્વારા મળતી માહિતી મુજબ આ વધારો ક્યારે લગ્ન થશે તેની બાબત હજુ સરકાર આગળ વિચારાધીન છે. દેશની જનતા અને ખાસ તો મધ્યમ વર્ગને ખૂબ જલ્દી વધુ મોટો ઝટકો લાગી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર પર એકવાર પેટ્રોલ-ડીઝલ એક્સાઇઝ ડ્યુટી વધારવાની તૈયારી કરી રહી છે.અગાઉ સરકારે મે દરમિયાન પેટ્રોલ પર પ્રતિ લીટર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા એકસાઇઝ ડયુટીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતત કરવેરામાં વધારો થવાના કારણે ગ્રાહકોને સસ્તાં ફૂડ લાભ મળી રહ્યો નથી.વૈશ્વિક બજારોમાં જ્યારે કપૂર ના ભાવ હાલ નીચા છે ત્યારે સતત ડ્યુટીમાં વધારાના કારણે દેશના લોકોને સસ્તા ફૂડ નો લાભ મળી શકતો નથી. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, સરકારે કોરોના ના કારણે હું તને થયેલા નુકસાનને પહોંચી વળવા માટે ત્રીજો રાહત પેકેજ તૈયાર કરી રહી છે.

આવી સ્થિતિમાં સરકાર ને વધુ ભંડોળની જરૂર છે તેથી સરકાર તેને પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી થી મેળવવા માગે છે. મળતી માહિતી મુજબ એકસાઇઝ ડયુટીમાં પ્રતિ લિટર 3/6 રૂપિયા વધી શકે છે.સરકાર ઈચ્છે છે કે ટેક્સ વધ્યા પછી પેટ્રોલ ડીઝલ મોંઘું ન થવું જોઈએ.

તેથીનવી યોજના પર કામચાલી રહ્યું છે અને માનવામાં આવે છે કે ફૂલોના ભાવમાં ઘટાડો થયા પછી પેટ્રોલ ડિઝલ સસ્તુ હોવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!