ગુજરાતના વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે.16 ઓક્ટોબરના રોજ ઉમેદવારી માટે છેલ્લી તારીખ છે.19 ઓક્ટોમ્બર ના રોજ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. આ પરિસ્થિતિ વચ્ચે ભાજપ માટે ખૂબ ખરાબ સમાચાર સામે આવ્યા છે.આ કારણે ભાજપની પેટા ચૂંટણીમાં વિજય મેળવવાના ખૂબ જ સારા સમાચાર.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ માટે મોટા સમાચાર સામે આવ્યા છે.ભાજપ માટે ચિંતાજનક સર્વે સામે આવ્યો છે અને ખાનગી સર્વેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે જેના લીધે ભાજપની ઊંઘ ઊડી ગઈ છે. સર્વેમાં સામે આવ્યું છે કે, ભાજપ 3 બેઠકો ગુમાવી શકે એમ છે.
પક્ષ પલટુ અને આંતરિક જૂથવાદ ભાજપ માટે ભારે પડી શકે છે.ધારી,અબડાસા,કરજણ બેઠક ભાજપ ગુમાવે તેવી શક્યતા સર્વેમાં સામે આવી છે. જ્યારે મોરબી, કપરાડા.
બેઠક ભાજપને વધુ મહેનત કરવી પડશે જો જરાક ઢીલાશ દાખવશે તો ત્યાં પણ તેની હાર નક્કી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!