આવા જ વધી ગયા છે..! જંગલમાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવવા ગયેલા કપલે એવા-એવા ફોટા પડાવ્યા કે…ફોટા જોઈને બાટલો ફાટી જશે…

Published on: 11:34 am, Sat, 4 March 23

મિત્રો આજના આધુનિક યુગમાં દરરોજ કંઈકને કંઈક નવી વસ્તુઓ સામે આવતી હોય છે અને ખાસ કરીને હાલમાં તો યુવાનો અને યુવતીઓમાં ફોટોગ્રાફી અને સેલ્ફી લેવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી લગ્ન પહેલા પ્રીવેડિંગ શૂટિંગ કરાવવાનો ક્રેઝ પણ હાલમાં ખૂબ જ વધી રહ્યો છે.

તમે સોશિયલ મીડિયા પર લગ્નના પ્રી-વેડિંગ ફોટોશૂટ અને પ્રી-વેડિંગ શૂટિંગના ઘણા અવારનવાર વીડિયો જોયા હશે. યુવાનોને યુવતીઓ પોતાના જીવનની આ ખાસ ફળોને ખૂબ જ યાદગાર બનાવવા માટે અલગ-અલગ સ્ટાઇલમાં ફોટા પડાવતા હોય છે. દિવસેને દિવસે પ્રી-વેડિંગ શૂટિંગનો ક્રેઝ પણ ખૂબ જ વધી ગયો છે.

ઘણા લોકો તો પ્રીવેડિંગ ફોટો શૂટ કરાવવા માટે દૂર દૂર ખૂબ જ સુંદર જગ્યા ઉપર જતા હોય છે એને અલગ અલગ પ્રકારના કપડાં પહેરીને અનોખું પ્રિ વેડિંગ ફોટો શૂટ કરાવતા હોય છે. ત્યારે આજે આપણે એક કપલે કરાવેલા પ્રી-વેડિંગ ફોટોશૂટ વિશે વાત કરવાના છીએ. પ્રી-વેડિંગ ફોટોશૂટમાં ગયેલા કપલે એવા એવા ફોટા પડાવ્યા કે સાવ કોઈ લોકો તેમના ફોટા જોઈને ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયા છે.

મિત્રો તમને જણાવી દઈએ કેરળના ઋષિ નામના યુવકના લગ્ન લક્ષ્મી નામની યુવતી સાથે 16 સપ્ટેમ્બર 2020ના રોજ થયા હતા. આ દરમિયાન કોરોનાની મહામારી હતી એટલે કોઈ પણ પ્રકારના ફંકશન વગર લગ્ન કરવામાં આવ્યા હતા. કોરોનાની મહામારીમાં લગ્ન ખૂબ જ સાધારણ થતા બંને પ્રીવેડિંગ ફોટો શૂટ કરવાનું નક્કી કર્યું હતું.

ફોટો શૂટ કરાવવા માટે તેઓ જંગલમાં ગયા હતા. આ દરમિયાન બંને જંગલમાં એવા એવા ફોટા પડાવ્યા કે ફોટો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા. બંને કપલે બધા કપડા ઉતારી વાઈટ ચાદર ઓઢી અલગ અલગ પ્રકારના પોઝ આપીને પ્રીવેડિંગ ફોટો શૂટ કરાવ્યું હતું.

હાલમાં બંનેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘણા લોકોને આ ફોટા ખૂબ જ પસંદ આવી રહ્યા છે અને ઘણા લોકો તો આ ફોટો જોઈને ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયા છે અને કોમેન્ટ બોક્સમાં પણ પોતાનો ગુસ્સો ઉતારી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આવા જ વધી ગયા છે..! જંગલમાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવવા ગયેલા કપલે એવા-એવા ફોટા પડાવ્યા કે…ફોટા જોઈને બાટલો ફાટી જશે…"

Leave a comment

Your email address will not be published.


*