જીવનનો સંઘર્ષ…! આ વ્યક્તિની હિંમત જોઈને તમે પણ દંગ થઈ જશો, માત્ર એક પગ હોવા છતાં પણ…વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે…

Published on: 6:31 pm, Mon, 1 August 22

આપણી સમક્ષ ઘણીવાર સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એવા વિડિયો વાયરલ થતા નજરે પડે છે કે જેમાં સૌ કોઈ લોકો એ જોઈને દંગ થઈ જતા હોય છે. તો ઘણા એવા વિડીયો હોય છે કે જેનાથી ભાવ પણ થઇ ઉઠતા હોય છે. એવામાં જ આપણે સૌ જાણીએ છીએ કે જેઓ સખત મહેનત કરે છે તેઓ કોઇ પણ પરિસ્થિતિમાં પણ હાર માનતા નથી અને મુશ્કેલીઓનો સામનો કરીને તેમાંથી વિજય મેળવે છે, ત્યારે હાલ આવું જ કંઈક વિડિયો કે જે આ વાતને સાબિત કરી બતાવે એવો સામે આવ્યો છે.

વાત જાણે એમ છે કે એ વીડિયોમાં એક અપંગ વ્યક્તિ જોવા મળ્યો કે જે એક પગ પર ચાલતો જોવા મળી રહ્યો છે એ અપંગ હોવા છતાં એવી સ્થિતિમાં પણ આજીવિકા માટે સિમેન્ટની ભારે થેલીઓને લઈને ફરતો નજરે પડ્યો. એ વિડીયો તમે પણ જોશો તો તમે પણ અચૂક ભાવ થયો છે. તેનાથી સૌ કોઈ લોકોને પ્રેરણા પણ લેવી જોઈએ કે જીવનમાં કોઈપણ મુશ્કેલી આવે તો હાર માનવું ન જોઈએ.

શીખ લેવા જેવી વસ્તુ સાબિત કરતો આ વિડીયો જેમાં એક વ્યક્તિ ગમે તેવી મુશ્કેલી કે પછી પરિસ્થિતિ નો સામનો કરીને હાર માન્યા વગર પોતાની આજીવિકા માટે મહેનત કરી રહ્યા છે,ત્યારે એ સિમેન્ટની ટ્રક પાસે એ દિવ્યાંગ માણસ ઉભો જોવા મળ્યો છે ત્યારે એ વીડિયોમાં એ દેખાઈ રહ્યો છે.

એ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક ટ્રક પાસે ઉભેલો એ દિવ્યાંગ માણસ કે જે સિમેન્ટની બોરીઓ ભરેલી સિમેન્ટની કોથળીઓ ઉપાડતો અને એ ટ્રકનો પાછળનો ભાગ ખુલ્લો છે. ત્યાંથી તે લોકોના ખબર પડતી સિમેન્ટની બોરીઓ મૂકી રહ્યો છે અને એ વિકલાંગ વ્યક્તિ ટ્રકની નીચે ઉભેલો જોવા મળશે.

એ માણસ એક પગ પર ઉભો રહીને પોતાના ખભા પર કોથળો મૂકી સંતુલન બનાવે છે અને ત્યારબાદ બંને હાથ વડે બે સાથે લઈ છે. ત્યારબાદ તે તેની મદદથી ચાલીને વખતે કોથળો મુકવા જાય છે ત્યારે એ વિડિયો જોશો તો સૌ કોઈ લોકોને ઈમોશનલ કરી દેશે. ત્યારે તેમાંથી પ્રેરણા પણ લેવી જોઈએ કે ઘણી બધી મુશ્કેલીઓ આવે છતાય તેમાંથી એ મુશ્કેલીઓનો સામનો કરીને પણ વિજય મેળવી શકાય છે.

આ વિડીયો ટ્વીટર પર @tarksahitya નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં છ લાખથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત 29,000 થી પણ વધારે લોકો એ વીડિયોને પસંદ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જીવનનો સંઘર્ષ…! આ વ્યક્તિની હિંમત જોઈને તમે પણ દંગ થઈ જશો, માત્ર એક પગ હોવા છતાં પણ…વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*