રાજ્યની રૂપાણી સરકાર ના દિવાળી વેકેશનના નિર્ણયથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓને લઈને આવ્યા માઠા સમાચાર,જાણો

Published on: 4:14 pm, Tue, 3 November 20

રાજ્યની રૂપાણી સરકાર દ્વારા જાહેર કરાયેલા સમગ્ર રાજ્યમાં ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલમાં દિવાળી વેકેશન 21 દિવસનું શરૂ થયું છે ત્યારે વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે.આ વખતે પહેલું સત્ર સ્કૂલ ચાલુ નહીં થયો હોવાથી સરકારે બીજું સત્ર 40 દિવસ જેટલું વધુ લંબાવી શકે છે.જેના કારણે વિદ્યાર્થીઓ એપ્રિલ મે જૂન મહિનાની કાળઝાળ ગરમીમાં પણ સ્કૂલે જવું પડશે એવું લાગી રહ્યું છે.

સામાન્યરીતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાય છે તે આવતા વર્ષે મે મહિનામાં યોજાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.અન્ય ધોરણની વાર્ષિક પરીક્ષા જે પ્રેમમાં લેવાતી હતી તે પણ જૂન 2021માં લેવાઈ શકે છે એ. કોરોનાની મહામારી ના કારણે વિધાર્થીઓના ભણતરનો ખૂબ જ મોટો થયો છે. દિવાળી વેકેશન માટે સારા સમાચાર છે.

જોતા વિદ્યાર્થીઓએ ભયંકર ગરમીમાં પરીક્ષા આપવા જવું પડશે અને તેમની હાલત બગડી જશે.સરકારી દિવાળી પછી ચાલુ વર્ષ લાંબુ રાખવા માંગે છે અને બીજું સત્ર 150 થી 155 દિવસનું હશે કે જેથી આગળ ક્ષેત્રમાં જે સમય વેડફાયો તેની ભરપાઈ કરી શકાય.નવેમ્બર મહિનાના અંતમાં શાળા ખુલશે જોતા એ પછીના.

પાંચ મહિનામાં મતલબ કે એપ્રિલના અંત સુધીમાં શાળાએ જવું પડશે.સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શકે છે અને આ વર્ષે ગુજરાતની સ્કૂલ માં બે અઠવાડિયા અગાઉ દિવાળી વેકેશન આપી દેવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે કોરોના મહામારી ના.

કારણે શાળાઓ બંધ રહેવાથી વિદ્યાર્થીઓનું અભ્યાસક્રમ ઓનલાઇન માધ્યમથી બનાવવામાં આવી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા વિચારણા છે કે દિવાળી પછી શાળાઓ ખોલવામાં આવે. આ જોતા વિદ્યાર્થીઓને બીજું સત્ર લંબાઈ શકે છે.

અને તેના કારણે વિદ્યાર્થીઓએ ઉનાળામાં ગરમીમાં શાળાએ જવું પડશે જે વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યની રૂપાણી સરકાર ના દિવાળી વેકેશનના નિર્ણયથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓને લઈને આવ્યા માઠા સમાચાર,જાણો"

Leave a comment

Your email address will not be published.


*