ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માં મતદાનને લઈને ડાંગ બેઠક પરથી આવ્યા મહત્વના સમાચાર.

Published on: 3:58 pm, Tue, 3 November 20

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ખાલી બેટરી આઠ બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે અને બપોરે બે વાગ્યા સુધીમાં મતદાનને લઈને ડાંગ બેઠક પરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં સૌથી વધારે મતદાન ડાંગ બેઠક પર 56.78 ટકા મતદાન થયું છે. આઠ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ 18.75 લાખ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 80% ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે.સાંજના છ વાગ્યા સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.

કોવીડ 19 ની માર્ગદર્શિકા મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ માટે મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ગુજરાત રાજ્યમાં અબડાસા, ધારી,લીંબડી,ગઢડા સહિતની ૮ બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ ખૂબ જ રોમાંચક ચૂંટણી છે.

અને તેમાં ભાજપને કોંગ્રેસ સહિતના પાર્ટીઓ અને અપક્ષ મળીને કુલ એસી જેટલા ઉમેદવારો વચ્ચે જંગ છે. આ બેઠકો ઉપર મતદાન ની વાત કરવામાં આવે તો ધારી 23.78,ગઢડા 28.64.

અબડાસા 38.41, ડાંગ 56.78, કપરાડા 37.15, કરજણ 40964,લીંબડી 34.9, મોરબી 31.90 ટકા મતદાન નોંધાયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માં મતદાનને લઈને ડાંગ બેઠક પરથી આવ્યા મહત્વના સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*