કોરોનાની કહેર વચ્ચે મુખ્યમંત્રી રૂપાણી એ લીધો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતવાર

Published on: 3:42 pm, Tue, 3 November 20

કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મહત્વપૂર્ણ નિર્ણય લઈને લગ્ન સમારંભમાં 200 લોકોને હાજર રાખવા છૂટ આપી છે.આ છૂટછાટનો આજે શરૂઆતનો દિવસ એટલે કે 3 નવેમ્બરથી રાજ્યમાં ચૂંટણી અમલ શરૂ થઇ ગયો છે ત્યારે રૂપાણી સરકારે યજ્ઞ, પાટોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય આયોજનમાં પણ છૂટ આપી દીધી છે.રાજ્યના રૂપિયાની સરકારના લીધેલા નિર્ણય પ્રમાણે હવેથી કોરોના સામે રાખવાની તકેદારી ની શરતોને આધીન 100 વ્યક્તિના બદલે 200 વ્યક્તિ હાજર રહી શકશે.

લગ્નમાં 200 માણસોને હાજર રાખવાની કે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તમામ કિસ્સામાં સાચું નહિ મળે અને બંધ હલમાં કેપીસીટિ ના 50% સુધી જ છૂટ આપવામાં આવશે.આ શરત યજ્ઞ પાટોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સામાજિક,સાંસ્કૃતિક અને રાજકીય આયોજનમાં પણ લાગુ પડશે. રાજય સરકારનો અત્યંત મહત્વનો નિર્ણય એ છે કે,કોઈપણ સંજોગોમાં લગ્ન સમારોહમાં હાજર રહેનાર વ્યક્તિ ની સંખ્યા 200થી વધારે ન હોવી જોઇએ અને ખાસ વાત એ છે.

કે બંધ હોલમાં પણ કુલ ક્ષમતા થી 50 ટકા સુધીની છૂટ માં પણ 200 વ્યક્તિથી વધારે ન થવા જોઈએ.મુખ્યમંત્રી પાણી મહત્વનો નિર્ણય લઈને નિયમમાં સુધારો કરતાં રાજ્યમાં લગ્ન 100 બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ 200 રોપા ની છુટ આપવામાં આવી છે.

અને આ છૂટછાટ માં પણ ફરજિયાત પણે માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ નું પાલન કરવાનું રહેશે.અને આ નિયમ આજથી એટલે કે 3 નવેમ્બરના રોજ થી રાજ્યભરમાં અમલમાં થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાની કહેર વચ્ચે મુખ્યમંત્રી રૂપાણી એ લીધો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*