આંતકીઓ વિરુદ્ધ કેન્દ્રની મોદી સરકારે કડક કાર્યવાહી કરતા મારી સિકસર, મોદી સરકારે કર્યું આ કાર્ય

Published on: 5:30 pm, Tue, 3 November 20

મોદી સરકારે ખાલિસ્તાન સમર્થક સંગઠનો સાથે જોડાયેલી 12 જેટલી વેબસાઈટ્સ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. આ મામલા સાથે જોડાયેલા સૂત્રો દ્વારા માહિતી મળી છે કે, પ્રતિબંધ લગાવેલી આ વેબસાઈટ ખાસ કરીને ‘ શીખ ફોર જસ્ટિસ ‘ દ્વારા સંચાલિત વેબસાઈટો હતી અને વેબસાઈટ પર ખાલિસ્તાન સમર્થક સામગ્રી પણ હતી. એક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી મંત્રાલય.

આઇટી અધિનિયમ કલમ 69 એ અંતર્ગત 12 વેબસાઇટ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી ખાતાના મંત્રાલયને ભારતમાં સાયબર સ્પેસ પર નજર રાખવાનો અધિકાર મળેલો છે.આમાંથી અમુક પ્રતિબંધિત વેબસાઈટ પર સર્ચ કરતાં મેસેજ લખેલું આવે છે.

કે તમારા દ્વારા છે અનુરોધ કરવામાં આવ્યો છે.તે ભારત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રાપ્ત નિર્દેશન પ્રતિબંધ કરવામાં આવ્યા છે અને વધુ જાણકારી માટે પ્રશાસન સાથે સંપર્ક કરો.

ગૃહ મંત્રાલય ગત વર્ષે પણ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનાર.શીખ ફોર જસ્ટિસ સાથે સંકળાયેલી 40 વેબસાઇટ પર જુલાઈમાં પ્રતિબંધ લગાવવામાં આવ્ય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!