ગુજરાતી લોકપ્રિય કલાકાર કિંજલ દવે હાલમાં ખૂબ જ સુંદર અને અદભુત ફોટોશૂટ કરાવ્યું છે જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને કિંજલ દવેનો ચાહક વર્ગ ગુજરાતમાંથી ઘણો મોટો છે અને તમામ લોકો તેમના તસવીરોને લાઈક કરી રહ્યા છે
કોમેન્ટ કરી રહ્યા છે અને ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે ત્યારે કિંજલ દવે એક ઇવેન્ટ્સમાં ભારતીય પહેરવેશ માં જોવા મળ્યા છે જેમાં તેઓ ગુલાબી રંગની સાડી પહેરીને એટલા સુંદર લાગી રહ્યા છે કે આપણી નજર ના લાગી જાય.કિંજલ દવે પોતાના પ્લેટફોર્મ પર પિંક સાડીમાં ફોટો અપલોડ કર્યો છે
અને સાથે તેમનો આ સ્ટાઇલિશ લુક દિવ્યેશ તલાવિયા એ આપ્યો છે. તેમજ આ ફોટો શુભ દીપ જોશી દ્વારા કરવામાં આવ્યું છે અને સાથે સાથે કિંજલ દવેના ફોટામાં અત્યાર સુધીમાં 90,000 લાઇક આવી ચૂકી છે અને હજુ થોડી કલાકોમાં ઘણી બધી લાઇક્સ આ ફોટામાં આવશે.કિંજલ દવે સામાન્ય પરિવારમાંથી બિલોંગ કરતા હતા
View this post on Instagram
અને પોતાની કળાથી પોતાની મહેનતથી અને પરિવારના સાથ સપોર્ટ થી એવી મહેનત કરીને ગુજરાતમાં સંગીતની દુનિયામાં એવું નામ કમાયું કે આજે તેમની પાસે એક પણ વસ્તુ એવી નથી જે નથી તેઓએ બધું પ્રાપ્ત કર્યું છે અને તે પણ પોતાના મહેનતથી પોતાના દમથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment