કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂતોનો વિરોધ સામે હવે રિલાયન્સ ઉતર્યું મેદાને,પંજાબ અને હરિયાણા માં કર્યું આ કાર્ય

Published on: 4:13 pm, Fri, 8 January 21

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ની રિલાયન્સ જીઓ ઇનકોફોર્મ લિમિટેડ ખેડૂતો સાથે જોડવા માટે ઓનગ્રાઉન્ડ કેમ્પિયન ની શરૂઆત કરી છે.રિલાયન્સ નું આ અભિયાન ખાસ તો પંજાબ અને હરિયાણાના ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે.ત્યાં ખેડૂતો રિલાયન્સ જિયો ના ટાવર ને નુકસાન પહોંચાડી રહ્યા છે.

અને કંપની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.નોંધનીય છે કે આ અભિયાન અંતર્ગત કંપનીને પંજાબ અને હરિયાણાના કેટલાક પોસ્ટરો લગાવી તેમજ પેમ્પલેટ વેચવામાં આવ્યા છે. જેથી ખેડૂતોમાં રિલાયન્સ વિરુદ્ધ ફેલાયેલી ગેરસમજ દૂર થાય.

રિલાયન્સ ના પોસ્ટરો આ રાજ્યમાં દિવાળી, દરવાજાઓ અને રિલાયન્સ ફ્રેન્ચાઇઝ આઉટલેટ્સ ના કાઉન્ટર ઉપર ચીપકાયેલા જોવા મળી રહ્યા છે.આ પોસ્ટરો પણ લખવામાં આવ્યું છે કે રિલાયન્સ ભારતના ખેડૂતો ને આભારી છે અને તેમનું ખૂબ સન્માન કરે છે.

આપ્યાં દ્વારા રિલાયન્સ કહેવા માગે છે તેને કોઈ કોર્પોરેટ કે કરાર ની ખેતી કરી નથી. ઉપરાંત કંપનીની ભવિષ્યમાં આવા વ્યવસાયમાં પ્રવેશવાની કોઈ યોજના નથી.ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાની વિરુધ્ધમાં સરકાર વિરોધ આંદોલન કરી રહેલા ખેડૂતો એ ઠેરઠેર જિયો ના ટાવર તોડ્યા હતા.

જિયો ના લગભગ 1500 થી પણ વધારે ટાવર્સ ને નુકસાન થયું હતું જેના કારણે રિલાયન્સ ખુદ મેદાને ઉતરી છે અને ખેડૂતોને સમજાવવાની કોશિશ કરી રહી છે.કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂતોનો વિરોધ સામે હવે રિલાયન્સ ઉતર્યું મેદાને,પંજાબ અને હરિયાણા માં કર્યું આ કાર્ય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!