હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા એ કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ચાલી રહેલા ગતિરોધ ચુપ્પી તોડી છે અને કહ્યું કે જો ખેડૂતોને તેમના પાકને ન્યુનતમ રકમ નથી મળતી તો રાજીનામું આપવામાં તે પહેલા છે.તેમને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે કેન્દ્ર સમર્થન મૂલ્યો ખેડૂતોને લખી આપવા માટે તૈયાર થઈ ગયું છે ત્યારે તેમનું કહેવું છે કે ખેડૂત સંગઠનોની સરકાર સાથે સતત વાતચીત સતત ચાલુ છે.તમને વધારે માં કહ્યું કે જ્યાં સુધી તેઓ સરકારમાં છે.
ત્યાં સુધી ખેડૂતો માટે ન્યુનતમ મૂલ્યની વાત ઉઠાવશે અને આશ્વત કરશે કે ખેડૂતો ને તેમના પાક માટે એમએસપી મળતી રહે. દુષ્યંતે કહ્યું કે તે સતત કેન્દ્રીય મંત્રી તોમર મને પિયુષ ગોયલ ના સંપર્ક માં છે.રશિયન તે વધારે માં કહ્યું કે મને આશા છે કે ખેડૂતોના સંઘર્ષ અને જીત થશે અને ખેડૂતો પોતાના ફાયદાની વાત પર જરૂર રાજી થશે.
હરિયાણા સરકાર તરફથી સૂચના આપવામાં આવી રહ્યા છે. વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો કે ચોટાલા મંત્રીપદને ચિપેલા છે.વિશાલે કહ્યું કે જ્યારે તે સત્તામાં છે.
ત્યાં સુધી તે ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય ભાવ અપાવવાનું કામ કરશે. જે દિવસે તે એવું ન કરી શક્યા તે દિવસે તેઓ રાજીનામું આપી દેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!