કોરોનાવાયરસ ની વેક્સિન ને લઈને ગુજરાત રાજ્યમાં ઘરે ઘરે કરવામાં આવ્યું આ કાર્ય.

191

ગુજરાત રાજ્યમાં કોરોના વેક્સિન ને લઈને ઘરે ઘરે એક સર્વે ચાલુ કરવામાં આવ્યો છે. આ સર્વે રવિવાર સુધી ચાલવાનો છે અને આ સર્વેમાં પચાસ વર્ષની ઉંમર કરતા વધુ ઉંમરવાળા ની કોમોબીડ લોકોના ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. સર્વે બાદ આગામી 14 થી 16 ડિસેમ્બર સુધી ડેટા માંથી 50 વર્ષથી વધુ અને તેનાથી વધુ ઉંમરના લોકોને કોમીબિદ લોકોની અલગ-અલગ યાદી તૈયાર કરવામાં આવશે.

અને તેના માટે રાજ્ય સરકાર સ્વાસ્થ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.કોર્પોરેશનના ડોર ટુ ડોર હેલ્થ સર્વે નું કામ કરતી 823 ટીમોને પહેલા જ દિવસે મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કોરોના ની વેક્સિંગ ને લઈને ગુજરાત માટે આ ખૂબ જ સારા સમાચાર છે. જનતાને ફાયદો થશે.

ક્યાંક ટીમને પ્રેમથી આવકારવામાં આવી તો કયાંક લોકોએ દરવાજા બંધ કરી દીધા. તો ઘણા લોકો અનેક પ્રશ્નોનો મારો પણ ચલાવ્યો હતો. ક્યાંથી આવો છો.

રસી ની આડઅસર થશે તો,રસી ક્યારે આવશે જેવા અનેક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!