સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમરેલી કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, જાણો વિગતવાર

188

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં અમરેલી કોંગ્રેસ ને એક મોટો ઝટકો લાગ્યો છે. વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી ના ગઢ માં ગાબડું પડયું છે. અમરેલીના લાઠીના કોંગ્રેસના આગેવાનોએ કરીને ભાજપના કેસરિયા ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસના તમામ આગેવાનોને ભાજપના નેતા એ કેસરિયો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા છે.અમરેલીના લાઠીના તાલુકા પંચાયતના.

પ્રમુખ ને કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ વાતના વિરોધને લઈને કોંગ્રેસના ૧૫ જેટલા આગેવાનોએ પક્ષ છોડીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે.કોંગ્રેસના તમામ આગેવાનોને ભાજપના સાંસદ નારણભાઇ કાછડીયા, દિલીપ સંઘાણી.

અને ભાજપના નેતા કૌશિક વેકરીયા કેસરીયો ખેસ પહેરાવી ને પક્ષમાં આવકાર્યા છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પરેશ ધાનાણી ના ગટમાં પડ્યું એક મોટું ગાબડું પડ્યું છે.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ ખરાબ સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!