ગુજરાત રાજ્યના આ વિસ્તારોમાં રવિવાર સુધી પડી શકે છે સામાન્ય વરસાદ,જાણો વિગતે

199

ગુજરાત રાજ્યમાં ગુરુવારની શુક્રવાર આમ બે દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને હવામાન વિભાગના ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.12 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાત ના ભાગો, સૌરાષ્ટ્રના કિનારા ના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં ચક્રવાતની અસર થવાની શક્યતા છે.

અને અલબત્ત ચક્રવાતની અસર ગુજરાતના ભાગોમાં ન થાય અને ચક્રવાત સમુદ્રમાં  સમાઈ  જાય કે અનુમાન તરફ ફંટાઈ જાય એવી પણ શક્યતા છે.દક્ષિણ ગુજરાતમાં ૧૦ ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી છુટાછવાયા વરસાદના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અને ડિસેમ્બર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળી શકે છે. રવિવાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને નવસારી, વલસાડમાં.

જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. આ મહત્વના સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!