સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવાને લઇને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જાણું શું કહ્યુ?

181

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ મેળવવા ઇચ્છુક ઉમેદવારોને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ટકોર કરી છે. સીઆર પાટીલે કહ્યું કે પાયા માં કામ કર્યું હશે તો ટિકિટ મળશે.હાલ તો તાલુકા પંચાયતના સભ્યો પણ સરપંચની ચૂંટણી લડે છે અને ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે કામ કરશો તો બધું મળશે અને કામ તો કરવું જ પડશે.મહેસાણાના શંખલપુર માં સરપંચ સંવાદ કાર્યક્રમ માં મહિલા.

સરપંચની ઓછી હાજરીથી સી.આર.પાટીલ ટકોર કરી છે. પાટીલે કહ્યું કે મહિલા સરપંચ હશે પણ પતિ સરપંચો કાર્યક્રમમાં આવ્યા હશે. બેનોને અધિકાર આપવા માટે જ અનામતની વ્યવસ્થા કર્યા હોવાનું પાટીલે જણાવ્યું છે.સરપંચ ભાઈઓને તુલનામાં મહિલા.

સરપંચની ખૂબ ઓછી સંખ્યા હોવાની વાત સાથે મહિલાઓનો અધિકાર ન છીનવી લેવાય તે પણ તેમને જણાવ્યું હતુ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી.

આગામી સમયમાં યોજાવાની છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ મહત્વની વાત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!