દેશભરમાં ખેડૂત આંદોલનને લઈને રાકેશ ટિકૈતે આપ્યું મોટું નિવેદન,જાણો વિગતે

54

ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે જણાવ્યું છે કે,ખેતીના ત્રણ કાયદા રદ કરવા અને પાક માટે લઘુતમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી સહિત તમામ માગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે. રવિવારે સાંજે ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે કેન્દ્ર ખેડૂતોના એક વર્ષના લાંબા આંદોલનમાં નજર અંદાજ કરી રહ્યું છે જેમાં 750 ખેડૂતોના મોત થયા છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આને રદ કરવાની માંગ કરાઈ હતી.ટિકૈતે દાવો કર્યો હતો કે માલની કિંમત હોવા છતાં ખેડૂતોની આવક વધી નથી. ત્રણ કૃષિ કાયદા અને ભાજપ ખેડૂત વિરોધી છે. એવો દાવો કરીને તેમને કહ્યું કે સરકાર આ મુદ્દાને ઉકેલવા માટે વાતચીત માટે તૈયાર નથી. કેન્દ્રની ભાજપ સરકાર માત્ર ઉદ્યોગપતિઓને ટેકો આપે છે.

ઘણા વર્ષોથી તબીબી ક્ષેત્રે લોકોની સેવા કરતાં ડો.ભીમજીભાઈ પટેલ, મુકેશભાઇ, ભુપેન્દ્રભાઈ, ભુપતભાઈ, શીવાભાઈ, દલપતભાઈ સહિતના આજ રોજ તેમની ટીમ સાથે આપના સંસ્થાપક કિશોરભાઈ દેસાઈ અને પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ હાથે 500થી વધુ કાર્યકર્તાઓ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!