પોચું ભાળી ત્યાં આંગળી ભરાવે..! મગરના બાળકની સળી કરવી આ યુવકને ભારે પડી ગઈ, યુવક સાથે કંઈક એવું બન્યું કે આખી જિંદગી યાદ… જુઓ વિડિયો

Published on: 5:43 pm, Sat, 11 March 23

મિત્રો સોશિયલ મીડિયા પર મનુષ્ય અને જંગલી જાનવરોના ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે જેઓ જંગલી પ્રાણીઓની સળી કરતા હોય છે. પરંતુ અમુક વખતે તેમને જંગલી પ્રાણીઓની સળી કરવી ભારે પડી જતી હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તો ઘડીક વાર તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. આ ઘટનામાં મગરના સળી કરતાં એક યુવક સાથે કંઈક એવી ઘટના બની કે તે આખી જિંદગી યાદ રાખશે. વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પોતાના હાથમાં ધારદાર વસ્તુ લઈને મગરના બચ્ચા ઉપર પ્રહાર કરતો નજરે પડી રહ્યો છે.આ યુવક મગજના બાળકને ઓછો આંકવાની મૂર્ખામી બતાવે છે. પરંતુ તે જ ક્ષણે તેની સાથે કંઈક એવું બને છે કે તેને લેવાના દેવા પડી જાય છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે મગરનું બાળક તેની ઉપર પ્રહાર કરતાં વ્યક્તિને પાઠ ભણાવતો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વખત ધારદાર વસ્તુ વડે વારંવાર મગજના બાળકો પર પ્રહાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ત્યારે અચાનક જ મગરના બાળકને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને તે વ્યક્તિના હાથ ઉપર પ્રહાર કરી દે છે. આ ઘટનામાં મગરના બાળકે યુવકના હાથ ઉપર દાંત બેસાડી દીધા હતા. ત્યારબાદ યુવક તાત્કાલિક ક્યાંથી દૂર ભાગી જાય છે. આ ઘટનામાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર Goofin નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો અત્યાર સુધીમાં 4 લાખથી પણ વધારે લોકો એ જોયો છે આ ઉપરાંત 1,000 ની પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પોચું ભાળી ત્યાં આંગળી ભરાવે..! મગરના બાળકની સળી કરવી આ યુવકને ભારે પડી ગઈ, યુવક સાથે કંઈક એવું બન્યું કે આખી જિંદગી યાદ… જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*