માત્ર 11 દિવસ બાદ સોના ચાંદી ના ભાવમાં થયો મોટો ફેરફાર,જાણો સોનાનો લેટેસ્ટ ભાવ…

Published on: 11:06 am, Mon, 6 May 24

જો દોસ્તો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને 22 કેરેટ અને 24 કેરેટના સોનાના ભાવ શું છે તેના વિશે અમે તમને માહિતી આપવાના છીએ.

આજરોજ તારીખ 6 મે 2024 ને સોમવારનો દિવસ છે અને લગભગ ઘણા દિવસ બાદ સોનાના ભાવમાં ફરી એકવાર મોટો વધારો થયો છે ત્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 200 રૂપિયાના વધારા સાથે સોનું 66,100 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચી ગયું છે

જ્યારે 24 કેરેટ સોનાના ભાવ વિશે વાત કરવામાં આવે તો સોનું 220 રૂપિયાના વધારા સાથે 72,100 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચી ગયું છે.જો દોસ્તો આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીમાં પણ એ જ

પરિસ્થિતિ છે ઘણા દિવસ બાદ ચાંદીના ભાવમાં પણ આટલો મસ મોટો વધારો થયો છે અને ચાંદીના ભાવમાં 1000 રૂપિયાના વધારા સાથે ચાંદી 84 હજાર રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "માત્ર 11 દિવસ બાદ સોના ચાંદી ના ભાવમાં થયો મોટો ફેરફાર,જાણો સોનાનો લેટેસ્ટ ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*