વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મોટી ભૂલ , લોકો બરાબરની મજા લૂંટી રહ્યા છે !

Published on: 10:45 am, Tue, 28 July 20

વડાપ્રધાન મોદીએ શનિવારના રોજ મન કી બાત ને લઈને એક ટ્વિટ કર્યું હતું. પીએમ મોદીએ 26 તારીખે 11 કલાકે v મનકીબાત લઈને હાજર થશે. જોકે અમુક યુઝર્સે આ ટ્વિટમાં અમુક પ્રકારની ભૂલો પકડી પાડી હતી. જે બાદ આ ટ્વીટને સ્ક્રીનશોટ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયા હતા. ત્યારબાદ #tonorrow ટ્રેન્ડ થવા લાગ્યું . લોકોએ બાદમાં તેનો ખૂબ મીમ્ બનાવ્યા અને જોક્સ પણ શેર કર્યા હતા.

પીએમના ટ્વિટર હેન્ડલ પર થી શનિવારના રોજ લખાયું હતું કે,do tune in tonorrow, 26th July at 11 AM #mankibat by પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી . હકીકત માં ટ્વીટ પર જોઈએ તો Tomorrow ની જગ્યાએ tonorrow લખાઈ ગયું હતું.

Be the first to comment on "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મોટી ભૂલ , લોકો બરાબરની મજા લૂંટી રહ્યા છે !"

Leave a comment

Your email address will not be published.


*