કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરોધમાં આંદોલનને લઈને પ્રધાનમંત્રી મોદીએ કરી મહત્વની ટિપ્પણી, કહ્યું કે…

Published on: 9:44 pm, Tue, 15 December 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ કચ્છની એક દિવસની મુલાકાતે આવ્યા છે. પ્રધાનમંત્રી ઘોરડોમાં આગમન થઈ ચૂકયું છે. પ્રધાનમંત્રી મોદી ધોરડો ખાતે તૈયાર કરાયેલા વિલેજ થીમની પણ મુલાકાત લેશે. કચ્છની ગ્રામીણ ભાતીગળ સંસ્કૃતિ નિહાળશે અને કચ્છના ગામડા, ભુંગા અને તેની થીમ આધારીત તૈયાર કરાયેલા પાક ની મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે.

દિલ્હીની આસપાસના ખેડૂતોને ડરાવવા નું કાવતરું ચાલી રહ્યું છે. જો કોઈ તમારી પાસેથી દૂધ લેવા નો કરાર કરે છે, તો તે ભેસ લઈ જાય છે? આપણે ત્યાં જેવી આઝાદી પશુપાલકોને મળી રહી છે તેવી ખેડૂતો ને આઝાદી આપવામાં આવી છે.ખેડૂત સંગઠનમાં ઘણા વર્ષો ત્યાં માંગણી કરતા હતા.

અને વિપક્ષે આજે ખેડૂતોને ગેરમાર્ગે દોરે પરંતુ તેમની સરકાર દરમિયાન આવી જ વાતો કહેતા હતા. ખેડૂતોના કહેવા મુજબ જો ખેડૂતોના પ્રશ્નો હલ નહી આવે.

તો ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. આના કારણે મોદી સરકારને નુકસાન થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!