પ્રધાનમંત્રી કિસાન યોજના ને લઇને ખેડૂતો માટે થઈ શકે છે આ મોટી જાહેરાત.

Published on: 10:53 am, Sat, 9 January 21

1 ફેબ્રુઆરીએ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 2021-22 નાણાંકીય વર્ષનું બજેટ રજૂ કરશે અને આ માટેની તૈયારીઓ હાલ માં શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સંપૂર્ણ ધ્યાન સરકારનું ખેડૂતો પર છે અને ત્રણ કૃષિ કાયદાને કારણે સરકારે દિલ્હીની સરહદ પર ખેડૂત આંદોલન વચ્ચે બજેટમાં ખેડૂતોના હિતમાં ઘણી મોટી જાહેરાત કરી શકે છે.

કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ અંતર્ગત 6 હજાર રૂપિયાના માં વધારો કરી શકે છે અને આ બજેટમાં ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે આ રકમ કૃષિ માટે અપૂરતી છે અને તેમાં વધારો કરવો જોઈએ. નાણાકીય વર્ષ 2019-20 માટે અંદાજે લગભગ 1.51 ના કરોડ રૂપિયા હતું.

જે આગામી નાણાકીય વર્ષ 2020-21 માં વધીને 1.54 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.ખેડૂતોનું કહેવું છે કે પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમ દર મહિને 500 રૂપિયા છે જે એકદમ ઓછી છે અને 1 વિઘામાં ડાંગરનો પાક લેવા માટે આશરે 3/3.5 હજાર રૂપિયા લાગે છે.

અને ઘઉંનો પાક લેવા માટે 2-2.5 હજાર રૂપિયા ખર્ચ લાગે છે આવી સ્થિતિમાં વધુ જમીન વાળા ખેડૂતો માટે 6 હજાર રૂપિયાની સહાય બહુ ઓછી છે.આ યોજના 1 ડિસેમ્બર 2018 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને.

આ અંતર્ગત કેન્દ્ર સરકાર વર્ષના 2 હજાર રૂપિયાના હપ્તા તરીકે વાર્ષિક 6 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલે છે અને આ તમામ ખેડૂતોને લાભ મળે છે. પીએમ કિસાન સન્માન નિધિ વેબસાઇટ પર આપવામાં આવેલી.

માહિતી અનુસાર આ યોજનાનો લાભ 11.47 કરોડ ખેડૂતો લઇ રહ્યા છે.અને ત્રણ કૃષિ કાયદાને કારણે સરકારે દિલ્હીની સરહદ પર ખેડૂત આંદોલન પ્રધાનમંત્રી કિસાન યોજના ને લઇને ખેડૂતો માટે થઈ શકે છે આ મોટી જાહેરાત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!