આવતીકાલે ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લેજો આ અહેવાલ,ભારત બંધ ના કારણે આવતી કાલે નહિ મળે આ વસ્તુઓ

Published on: 3:49 pm, Mon, 7 December 20

કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ આવતીકાલે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું આહવાન કર્યું છે. આ ભારત બંધના એલાન કરતા ઓટોરિક્ષા અને ટેક્સી યુનિયનો એ પણ તેના સમર્થનમાં જોડાવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા ભારતીય કિસાન સંઘે ભારત બંધના સાત વાગે નહીં થવાનો નિર્ણય કર્યો હતો અને એ સિવાય મોટાભાગના રાજકીય પક્ષોએ પણ ખેડૂતો દ્વારા જાહેર કરાયેલા.

ભારત બંધને ટેકો જાહેર કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, કાયદો કોઈ પણ હિસાબે રદ નહીં થાય.ભાજપની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો હતો કારણ કે ભાજપના સાથીદાર મનાતા આરએલપીએ પણ ખેડૂત આંદોલન ને સાથ જાહેર કર્યો હતો.

ભારતીય કિસાન સંઘે સ્પષ્ટતા કરી હતી કે હવે ખેડૂત આંદોલન માં રાજકીય પક્ષો જોડાઇ રહ્યા હતા અને વાત હવે ખેડૂતો પૂરતી રહી નથી.

એમાં રાજકારણ ઘૂસ્યો હતો જેના પુરાવા રૂપે તમામ પક્ષો દ્વારા ભારત બંધને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!