પ્રધાનમંત્રી ની આ યોજના હેઠળ ખેડૂતોને આ તારીખ થી મળશે 2000 રૂપિયા,જાણો વિગતવાર

Published on: 4:29 pm, Mon, 7 December 20

કેન્દ્ર સરકારની પીએમ કિશાન યોજના હેઠળ ગુજરાતના ખેડૂતને વર્ષે 6000 રૂપિયા મળે છે જેમાં બે બે હજાર ના હપ્તા જમાં થતા હોય છે જે અંતર્ગત 2020 નો છેલ્લો હપ્તો હવે ખેડૂતોને મળશે.રાજ્યના ખેડૂતોને પીએમ કિશાન યોજના નો 7 હપ્તો 1 ડિસેમ્બર 2020 મળવાની શરૂઆત થશે.જેમાં 2000 રૂપિયા ની સહાય સુધી ખેડૂત ના બેંક ખાતામાં જમા થશે.પીએમ કિશાન યોજનાની.

ઑફિસિયલ વેબસાઈટ પર જઈ ફાર્મર કોર્નર માં તમારું સ્ટેટસ તમે જાણી શકો છો.એટલે કે કેટલા હપ્તા જમાં થયા?હવે કયારે આવશે? અને આવનારો હપતો તમને મળશે કે? જેવી તમામ વિગતો દર્શાવી છે.જો આ યોજના હેઠળ તમને પૈસા ના મળે તો તમે પીએમ કિશાન યોજનાના.

નવા જાહેર થયેલા હેલ્પલાઇન નંબર 01206025109,011-24300606 અથવા ટોલ ફી નંબર 18001155266 ,155261,આ યોજનાનું ઈમેલ આઈડી pmkishan-ict@gov.in ma જઈ મદદ માગી શકો છો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ યોજનાથી જનતાને ઘણો ફાયદો થશે. અને ખેડૂત આંદોલન શાંત પાડવા માટે આ યોજના બહાર પાડી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!