આખરે પાટીલ ભાવુની રેલી સફળ થઈ,સી.આર.પાટીલ સહિત ભાજપ ના 8 કાયકર્તા ને રિપોર્ટ પોઝિટિવ

400

કોરોનાની મહામારી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કોરોના પોઝિટિવ સી.આર.પાટીલ સાથે ભાજપના આઠ કાર્યકર્તાઓનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટિવ. ગુજરાતમાં ભાજપ ના ભરત પંડયા ને પણ આવ્યા કોરોના પોઝિટિવ તેમને તાત્કાલિક સારવાર માટે યુ એન મેહતા હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા. ઉત્તર ગુજરાતમાં પ્રવાસની રેલીમાં ભરત પંડ્યા અને સી.આર.પાટિલ સાથે હતા.

સી આર પાટીલ અને ભરત પંડયા પાટણમાં ભાજપની રેલી બંને સાથે હતા. આ મુલાકાતના થોડા દિવસો પછી ભરત પંડ્યા ની તબિયત ખરાબ થવા લાગી. દવાખાને સારવાર માટે જતા રિપોર્ટ કરતી વખતે આવ્યો કોરોના પોઝિટિવ અને આ ઉપરાંત સૌરાષ્ટ્ર ની મુલાકાત બાદ ભાજપના નેતાઓને આવ્યો કોરોના પોઝિટિવ. કોરોના ની સંખ્યા ઘટવા છતાં સી.આર.પાટીલ લે કાર્યક્રમ યોજતા હતા.

ઉત્તર ગુજરાતના પ્રવાસ વખતે ભાજપના ૮ નેતાઓને આવ્યો કોરોના પોઝિટિવ ભરત પંડયા, પરેશ પટેલ, મોના રાવલ, રાકેશ પંડ્યા, અને સાથે સાથે સફાઇ કર્મીઓને લાવનાર ડ્રાઈવરને બનાવ્યો કોરાણા પોઝિટિવ અને ત્યારબાદ આવ્યું ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો આયો કોરોના પોઝિટિવ.

એ તરફ ગુજરાતમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં સી આર પાટીલ ની રેલી બાદ ભાજપના કાર્યકર્તાઓ માં કોરોના નો રાફડો ફાટયો. સૌરાષ્ટ્ર અને આખા પ્રવાસ બાદ એક પછી એક ભાજપના નેતાઓને થઈ રહ્યો છે કોરોના.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!