પોલીસ અધિકારીઓએ પ્રધાનમંત્રી મોદીની સલાહ નો ઇનકાર કર્યો, કર્યું આ કાર્ય..

Published on: 7:03 pm, Tue, 8 September 20

કોરોનાની મહામારી એક કોન્ફરન્સમાં નરેન્દ્ર મોદીએ પોલીસ અને સલાહ આપતા કહ્યું હતું કે પોલીસોએ બહુ સિંઘમ ગીરી કરવી નહીં તેવી સલાહ આપી હતી. આ સહેલા નો ભંગ કર્યો સુરત પોલીસે. બે-ત્રણ દિવસમાં આવ્યું એક એવું ઉદાહરણ પોતાની દબંગગીરી બતાવવા માટે એક પણ મોકો છોડતી નથી.

આવામાં સુરતમાં ડિંડોલી વિસ્તારમાં સુરત પોલીસની દબંગગીરી નો વિડીયો થયો વાયરલ સુરતમાં ડિંડોલી વિસ્તારમાં પોલીસ કર્મીએ જાહેરમાં માર્યો ઢોર માર અને થયો વિડીયો વાયરલ. આ યુવકને પોલીસ કર્મચારીઓએ રોડ પર સૂવડાવીને ઢોર માર માર્યો.

અને ત્યારબાદ તે ઢોર માર માર્યા બાદ યોગની વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. જાણકારી મુજબ જાણવા મળ્યું કે આ યુવકે પોલીસ ના સવાલોનો જવાબ ન આપતા હોવાથી તે એક યુવકને પણ પોલીસવાળાઓએ રોડ પરન ઢોર માર માર્યો. અને તેના સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કર્યું

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જુરૉકઝ “સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!