અરે બાપ રે..! ગાજવીજ સાથે ગુજરાતમાં માવઠાને લઈને પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી,આ 5 જિલ્લામાં…

Published on: 11:10 am, Wed, 28 February 24

નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ પણ રાજ્યમાં માવઠુ થવાની સંભાવના વ્યક્ત કરી છે ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા પણ અગાઉ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

ફેબ્રુઆરી મહિનાના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં હવામાન તો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે પરેશ ગોસ્વામી એ ખેડૂત મિત્રોને સાવધાની રાખવાની સલાહ આપી છે.પરેશ ગોસ્વામી જણાવે છે કે આગામી સમયમાં ગુજરાતમાં માવઠાનો વરસાદ થવાની શક્યતાઓ ઊભી થઈ છે

જેમાં રાજ્યના ઘણા જિલ્લાઓ પ્રભાવિત થઈ શકે છે અને હાલ શિયાળો વિદાય લઇ રહ્યો છે જેની સાથે ઉનાળાની શરૂઆત થવાની છે પરંતુ પક્ષીની વિષોભ પસાર થવાના કારણે ફેબ્રુઆરીના અંત અને માર્ચ ની શરૂઆતમાં માવઠું થવાની શક્યતા છે.

તેઓ જણાવે છે કે આગામી બે દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને હાલ રાજ્યમાં વેસ્ટન ડીસ્ટર્બન્સ ની અસર ચાલુ છે અને આવનારા દિવસોમાં એટલે કે એક અને બે માર્ચ દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતાઓ છે.

વધુમાં હવામાન નિષ્ણાંત જણાવે છે કે આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારોમાં પણ માવઠા ની અસર જોવા મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અરે બાપ રે..! ગાજવીજ સાથે ગુજરાતમાં માવઠાને લઈને પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી,આ 5 જિલ્લામાં…"

Leave a comment

Your email address will not be published.


*