“દેશ રે જોયા દાદા પરદેશ જોયા” ફિલ્મમાંથી નામના મેળવનાર હિતેનકુમાર ગુજરાતના આ ગામના વતની છે, આજે તેમનો પરિવાર આલિશાન બંગલામાં…

Published on: 5:47 pm, Tue, 27 February 24

ગુજરાતી ફિલ્મ જગતમાં સુપરસ્ટાર તરીકે હિતેનકુમાર આજે પણ સુપરહિટ ફિલ્મો આપી રહ્યા છે. જો તેમની સુપરહિટ ફિલ્મની વાત કરવામાં આવે તો તેમાં દેશ રે જોયા દાદા પરદેશ જોયા અને આ ઉપરાંત મૈયર માં મનડુ નથી લાગતુ જેવી અનેક ફિલ્મો છે. હિતેન કુમારની ગુજરાતી સિનેમાની વાત કરીએ તો તેમને લગભગ અત્યાર સુધીમાં

70 જેટલા નાઈટકો અને સૌથી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે અને આજે આપણે તેમના જીવન વિશે અને ઘણી બધી રસપ્રદ વાતો વિશે ચર્ચા કરવાના છીએ.ગુજરાતી ફિલ્મમાં સફળતા મેળવનાર હિતેનકુમાર મૂળ સુરત પાસે ગણદેવી નજીક આવેલું તોરણ ગામના વતની છે. હાલમાં તેઓ પોતાની પત્ની સાથે મુંબઈના મલાડ વિસ્તારમાં રહે છે.

આપને જણાવી લઈએ કેમ ના પિતા ઈશ્વરલાલ જગજીવનદાસ મહેતા ડબલ ગ્રેજ્યુએટ કરનારા હતા અને તેઓ નોકરી કરતા હતા અને તેમના પરિવારમાં કોઈ પણ અભિનય વિશે કશું જાણતું ન હતુ.તેઓના લગ્ન 30 નવેમ્બર 1989 ના રોજ સોનલ મહેતા સાથે થયા હતા અને આપને જણાવી દઈએ કે સોનલ મહેતા પોતે ડીઝાઇનર અને એસ્ટ્રોલોજર છે.

હિતેનકુમાર જે ગુજરાતી સિનેમા દિગ્જજ કલાકાર છે પરંતુ તેઓ હિન્દી ફિલ્મ જગતના કલાકાર અમિતાભ બચ્ચન નાના પાટેકર સંજીવ કુમાર જેવા અભિનેતાઓના ચાહક છે. તેઓએ કહ્યું કે તેઓને પશુ પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે ને તેઓએ ઇન્ટરવ્યૂ માં એ પણ કહ્યું છે કે જો તેઓ અભિનેતા ના હોત તો તેઓ જાનવરોના ડોક્ટર જરૂર હોત.

મિત્રો આજે પણ હિતેનકુમાર ગુજરાતી સિનેમામાં સક્રિય છે અને તેઓ આજના જમાના ની ફિલ્મોમાં પણ ખૂબ જ સુંદર મજાનું કામ કરીને દર્શકોને હસાવવાનું અને એન્ટરટેનમેન્ટ આપવાનું કામ કરી રહ્યા છે અને આજે ગરીબ મધ્યમ વર્ગીયમાંથી આજે તેમની પાસે ખૂબ પૈસો પણ છે

ને સારામાં સારું આ નિશાન અને સુંદર ઘર પણ છે અને આજ સુધીમાં તેમને 50થી વધુ વખત એવોર્ડ મળ્યા છે અને તેઓ કહે છે કે હું ટ્રેનિંગ વગરનો કલાકાર છું કારણકે મેં મારા જીવનમાં ક્યારેય અભિનય માટે ટ્રેનિંગ લીધેલી જ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "“દેશ રે જોયા દાદા પરદેશ જોયા” ફિલ્મમાંથી નામના મેળવનાર હિતેનકુમાર ગુજરાતના આ ગામના વતની છે, આજે તેમનો પરિવાર આલિશાન બંગલામાં…"

Leave a comment

Your email address will not be published.


*