સોનુ ખરીદવાની સુવર્ણ તક..! આજરોજ સોના ચાંદીના ભાવમાં થયો મસ્ત મજાનો ઘટાડો,નવા ભાવ સાંભળીને…

જો મિત્રો તમે પણ સોનુ કે ચાંદી ખરીદવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે કારણ કે સોનુ કે ચાંદીની ખરીદી કરતા પહેલા તમારે તેના ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે ત્યારે આજરોજ 28 ફેબ્રુઆરી અને બુધવારના રોજ સોનાના ભાવમાં વધારો થયો છે

કે ઘટાડો તેના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ.જો દોસ્તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો દસ રૂપિયાના ઘટાડા સાથે આજરોજ સોનુ 57,640 પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે.

જ્યારે 24 કેરેટ સોનાની મિત્રો વાત કરવામાં આવે તો આ સોનામાં દસ રૂપિયાના ઘટાડા સાથે 62880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નો ભાવ છે.જો મિત્રો ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો આજરોજ 28 ફેબ્રુઆરીના રોજ એક કિલો ચાંદીના ભાવમાં સો રૂપિયા ના ઘટાડા સાથે

73,900 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે. આપણે દોસ્તો જણાવી દઈએ કે છેલ્લા ત્રણ થી ચાર દિવસથી સતત ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે 27 તારીખે 500 રૂપિયાનો ઘટાડો થયો હતો અને 26 તારીખે 400 રૂપિયાનો ઘટાડો થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*