ગલવાન ખીણમાં ભારતીય વીર જવાનોએ લહેરાવ્યો આપણો તિરંગો,દેશવાસીઓ એ કહ્યુ કે અમને અમારા જવાનો પર ગર્વ છે

Published on: 2:20 pm, Sat, 8 January 22

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણી ઘણી વસ્તુઓ વાયરલ થતી જોવા મળે છે.ક્યારેક તસવીરો વાયરલ થતી હોય છે તો ક્યારેક અમુક વિડીયાઓ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થતા હોય છે.હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો જોઈને દેશવાસીઓના દિલમા સેના માટે વધારે આદર વધી ગયો છે.

વાઇરલ થયેલી તસવીરોમાં જોઇ શકાય છે કે સેનાના જવાનોને ગલવાન ઘાટીમાં ભેગા થઈને ફોટોગ્રાફ લઈ રહ્યા છો. વાયરલ તસવીરો દ્વારા દેશની સેના દુશ્મનોને કહેવાનો પ્રયાસ કરી રહી છે કે તેઓ દેશની રક્ષા માટે 24 કલાક તૈયાર છે.

આ તસવીરો ANI દ્વારા ટ્વીટ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ તસવીરોને 19 હજારથી પણ વધારે લોકોએ લાઈક કરી દીધી છે

અને તે જ સમયે સેંકડો લોકોએ આ ફોટો પર ટિપ્પણી કરી છે.એક યુઝરે કોમેન્ટ કરી ને લખ્યું છે કે અમને તમારા પર ગર્વ છે.જ્યારે અન્ય બીજા કોઈ યુઝર્સ લખ્યું છે કે ભારત માતા કી જય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગલવાન ખીણમાં ભારતીય વીર જવાનોએ લહેરાવ્યો આપણો તિરંગો,દેશવાસીઓ એ કહ્યુ કે અમને અમારા જવાનો પર ગર્વ છે"

Leave a comment

Your email address will not be published.


*