અરે બાપ રે..! ઊંચા પહાડ પર જોખમી જગ્યાએ બેસીને છોકરીએ કર્યું એવું કે…વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે…

Published on: 4:29 pm, Wed, 28 September 22

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણને હસવું આવી જતું હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ચોકી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક છોકરીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વીડિયો જોઈને થોડીક વાર તો તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. ઘણી વખત અમુક લોકો વિડીયો બનાવવાના અથવા તો ફોટા પાડવાના ચક્કરમાં નતનવી હરકતો કરતા હોય છે અને ઘણા લોકો તો પોતાનો જીવ જોખમમાં મૂકીને વિડીયો અથવા તો ફોટો બનાવતા હોય છે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ગુલાબી કલરનું ટીશર્ટ પહેરીને એક છોકરી પહાડ ઉપર બેઠેલી જોવા મળી રહી છે. આ છોકરી પહાડની ખૂબ જ ઊંચાઈ પર બેસેલી જોવા મળી રહી છે. છોકરી એવી જગ્યાએ બેસી છે.

જ્યાં તેનાથી જરાક પણ ભૂલ થાય તો તેનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, છોકરી પહાડને ટોચ પર ખૂબ જ જોખમી જગ્યાએ બેસીને ફોટો પડાવી રહી છે. આ યુવતીને જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, યુવતી કોઈપણ પ્રકારના ડર વગર જોખમી જગ્યાએ બેસીને હસતા હસતા ફોટા પડાવી રહી છે અને વિડીયો બનાવી રહે છે.

વાયરલ થયેલો આ વિડીયો @closecalls7 નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલું આ વિડીયો 6 મિલિયન થી પણ વધારે લોકોએ જોયો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે.

વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે, વિડીયો કે ફોટો બનાવાના ચક્કરમાં આ રીતના જોખમી સ્ટંટ ન કરવા જોઈએ. અમુક વખત આપણી એક નાનકડી એવી ભૂલ આપણો જીવ જોખમમાં મૂકી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે..! ઊંચા પહાડ પર જોખમી જગ્યાએ બેસીને છોકરીએ કર્યું એવું કે…વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*