ગુજરાતના આ શહેરમાં લગ્ન યોજવા માટે કોઈપણ પ્રકારની મંજૂરી નહીં લેવી પડે…

280

ગુજરાતમાં સતત કરોના કેસમાં વધારાને કારણે રાજ્ય સરકારે લગ્નમાં 100 ની પરમિશન આપી હતી. તેવામાં રાજકોટ શહેરમાં દિવસે લગ્નનું આયોજન કરવા માટે સરકાર તરફથી કોઈપણ પ્રકારની પરમિશન નહીં લેવી પડે. પરંતુ દિવસ ના લગન માં 100 વ્યક્તિની મર્યાદા રહેશે. રાજકોટ શહેરમાં રાત્રે 9 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી લગ્ન પ્રસંગ ની મંજૂરી આપવામાં આવશે નહીં.

રાજકોટ શહેરના પોલીસને અત્યાર સુધીમાં 2200 લગ્ન પ્રસંગ યોજવા માટેની અરજી મળી છે.રાજકોટ શહેરના ડેપ્યુટી પોલીસ કમિશનર ના કહેવા મુજબ આ નિર્ણય લેવાયો છે. તેમને કહ્યું છે કે અંગેની જાણકારી માટે તેમને એક પત્રકાર પરિષદ યોજના આપી હતી અને આગળ.

કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને જાહેરનામુ બહાર પાડવામાં આવશે.રાજ્ય સરકારે સતત રાજ્યમાં કોરોના કેસ વધવાના કારણે લગ્ન પ્રસંગ આયોજનમાં અમુક મર્યાદિત નિયમો આપ્યા છે.

કમિશનરના કહેવા મુજબ લગ્ન પ્રસંગમાં 100 વ્યક્તિ થી વધારે વ્યક્તિઓને બોલાવીશ નહીં શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!