નીતા અંબાણી અને મુકેશ અંબાણીના લગ્નના 39 વર્ષ થયા સફળ,એનિવર્સરી ના દિવસે ગોલ્ડ કે કટીંગ કરીને કરી સેલિબ્રેશન,જુઓ ફોટાઓ…

Published on: 4:35 pm, Fri, 15 March 24

જામનગર ખાતે થયેલ પ્રી વેડિંગ સેરેમની બાદ જે લોકો અંબાણી પરિવારને નથી ઓળખતા તે પણ ઓળખવા લાગ્યા છે અને આજે તેમની પાસે એટલો બધો પૈસો અને સેવાનો ભાવ છે એટલે આપણે ઓળખીએ છીએ. ત્યારે મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી તેમની

39 મી એનિવર્સરી ને લઈને 8 માર્ચ 2024 ના રોજ મોટી ઉજવણી કરી હતી અને તેમાં ભવ્ય એનિવર્સરી કેક જોવા મળી હતી.આપને જણાવી દઈએ કે તેમની એનિવર્સરી ના દિવસે 6 લેયરમાં કેક ને ખૂબસૂરત રીતે ડિઝાઇન કરવામાં આવી હતી અને કેક એકદમ રોયલ લાગી રહી હતી.

આ ગોલ્ડન કેકની તસવીરો સોશિયલ મીડિયા પર તો ખૂબ જ હાયરલ થઈ રહી છે અને ખરેખર આ તસવીરો જોઈને ચોક્કસ સમજાય છે કે અંબાણી પરિવાર પણ આપણી જેમ જ એનિવર્સરી ના દિવસે કેક કાપીને સેલિબ્રેટ કરે છે જોકે તેમની કેક થોડીક હેવી હોય

અને આપણે થોડીક મીડિયમ હોય.નીતા અંબાણીએ તેમની એનિવર્સરી ના દિવસે લગ્નજીવનને ખાસ વાત તમને જણાવ્યા તો એકવાર નીતા અંબાણીએ તેના ઇન્ટરિયામાં કહ્યું હતું કે તે મુકેશ અંબાણીને કેવી રીતે મળ્યા? તો નોંધનીય છે કે જેમના જણાવ્યા મુજબ મને મારા સાસુ સસરા ધીરુભાઇ અંબાણી

અને કોકીલાબેન એક ડાન્સ ફંકશનમાં જોવા મળ્યા હતા. ત્યારે તેઓને મારો ડાન્સ ખૂબ જ પસંદ આવ્યો હતો અને આટલું જ નહીં નીતા અંબાણીએ આગળ કહ્યું કે તે કાર્યક્રમ બાદ તેને મારા પિતા સાથે વાત કરી અને મારા પરિવારના સભ્યો માટે ચોખાવનારું હતું કે આટલા મોટા ઉદ્યોગપતિ મારા ઘરે ફોન કરીને તેમના પુત્ર માટે મારો હાથ માંગે અને એ મારા માટે પણ મોટી ખુશીની વાત હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "નીતા અંબાણી અને મુકેશ અંબાણીના લગ્નના 39 વર્ષ થયા સફળ,એનિવર્સરી ના દિવસે ગોલ્ડ કે કટીંગ કરીને કરી સેલિબ્રેશન,જુઓ ફોટાઓ…"

Leave a comment

Your email address will not be published.


*