ગુજરાત રાજ્યમાં આગામી અઠવાડિયાને લઈને અંબાલાલ પટેલે કરી ભુક્કા બોલાવતી આગાહી,21 થી 22 માર્ચ…

મિત્રો હાલમાં હવે શિયાળો વિદાય લેવાની ફૂલ તૈયારીમાં છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી અઠવાડિયા થી રાજ્યમાં કાળજાળ ગરમી પડવાની આગાહી કરી છે. રાજ્યમાં આવતા અઠવાડિયા થી અંગ દજાડતી

ગરમી પડવાની શરૂ થઈ જશે તેવું પણ જણાવવામાં આવ્યું છે જેમાં કચ્છ જિલ્લામાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ને આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં 35 ડિગ્રી થી વધુ ગરમી પડવાની સંભાવના છે

અને સાથે સાથે આપને જણાવી દઈએ કે 20 અને 22 માર્ચે 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે તેવી પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાતમાં 35 ડિગ્રી થી વધુ ગરમી રહેશે

અને તારીખ 17 અને 18 માર્ચે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે સાથે સાથે 18 થી 24 માર્ચ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.નોર્મલી રાજ્યના હવામાન

નિષ્ણાંત અંબાલાલ પટેલ વરસાદ ને લઈને આગાહી કરતા હોય છે ત્યારે હાલમાં ગરમીને લઈને પણ તેઓએ આગાહી કરી દીધી છે જેથી આપણને અંબાલાલ પટેલ ની સાચી અને સચોટ માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*