અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ ને લઈને મળી શકે છે આ મોટી રાહત, જાણો વિગતે.

Published on: 10:18 pm, Wed, 13 January 21

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વાયરસના કેસોની સંખ્યા ઘટી રહી છે અને મૃત્યુદર પણ કાબૂમાં આવી ગયો છે. પહેલા રાજ્યમાં દરરોજ 1000 થી પણ વધારે કેસ આવી રહ્યા હતા પરંતુ હવે આ સંખ્યા 600/700 પર રાજકોટમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો હતો.

હવે રાજ્યના આ ચાર મહાનગરોના લોકોને રાત્રી કરતી માં મોટી રાહત મળી શકે છે.ગુજરાત માં વધતા કોરોના કેસ ને રોકવા માટે દિવાળી બાદ રાજ્યના ચાર મહાનગરોમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું.

પેલા રાત્રી કર્ફ્યુ નો સમય રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી હતો ત્યારબાદ જાન્યુઆરીની શરૂઆતમાં સમય રાત્રે 10 થી સવારે 6 કલાક સુધી કરવામાં આવ્યો હતો અને આ કરશો ઉત્તરાયણ એટલે કે આવતીકાલે મધ્યરાત્રિ સુધી અમલમાં છે.

આવતીકાલે રાજ્યની રૂપાણી સરકાર રાત્રી કરફ્યુ ને લઈને કોઈ જાહેરાત કરી શકે છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર આપતી કરતું મોટી રાહત આપી શકે છે અને હવે રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી મળી શકે છે .

અને હાલ માત્ર રાજ્યના ચાર શહેરોમાં જ રાત્રી કરફ્યુ છે. રાજ્ય સરકાર મોટી રાહત આપતા રાત્રી કરફ્યુ હટાવી પણ શકે છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ ને લઈને મળી શકે છે આ મોટી રાહત, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*