સૌરાષ્ટ્રની બોટાદ માર્કેટયાર્ડમાં કપાસ ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતો થઈ ગયા રાજીના રેડ

Published on: 9:15 am, Thu, 14 January 21

સૌરાષ્ટ્રની બોટાદ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 5950 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે બોટાદ માર્કેટ યાર્ડ માં મગફળી ઉપરાંત અન્ય પાકોનો ભાવ સારો જોવા મળ્યો હતો.બોટાદ માર્કેટ યાર્ડ માં મગફળી નો ભાવ 3505 થી 5875 રહા હતા.બોટાદ માર્કેટિંગ યાર્ડ માં ચોખાનો ભાવ 1200 થી 1720 રહા હતા.

બોટાદ માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 1575 થી 2000 રહા હતા. બોટાદ માર્કેટિંગ યાર્ડ માં જુવાર નો ભાવ 1500 થી 5170 રહા હતા.બોટાદ માર્કેટીંગ યાર્ડમાં બાજરા નો ભાવ 1105 થી 1635 રહા હતા.

સૌરાષ્ટ્ર બોટાદ માર્કેટીંગ યાર્ડમાં કપાસનો ભાવ ની મહત્તમ સપાટી 5950 એ પહોંચતા ખેડૂતોમાં ખુશીની લાગણી ઓ જોવા મળી હતી. આ માર્કેટિંગ યાર્ડમાં અન્ય પાકના પણ સારા ભાવ મળી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્રની બોટાદ માર્કેટયાર્ડમાં કપાસ ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતો થઈ ગયા રાજીના રેડ"

Leave a comment

Your email address will not be published.


*