કોરોના ની કહેર વચ્ચે ગુજરાતના આ જિલ્લાઓ માટે આવ્યા રાહત ના સમાચાર, જાણીને થઈ જશો ખુશમ ખુશ

Published on: 11:57 am, Sat, 3 October 20

ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે. હાલમાં ગુજરાત રાજ્યમાં દૈનિક કેસો 1300 ને પાર થઈ ગયા છે. ગુજરાત રાજ્યમાં હાલમાં કોરોના એક્ટિવ કેસો 16 હજારને પાર થઇ ચુક્યા છે.ગુજરાત રાજ્યના ચાર જિલ્લાઓ માટે કોરોનાની કહે વચ્ચે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર આવ્યા છે.

ગુજરાતના ચાર જિલ્લાઓમાં કોરોના ના એક્ટિવ કેસો 50 થી પણ ઓછા થઈ ચૂક્યા છે. એ જિલ્લાઓની વાત કરવામાં આવે તો ડાંગ,આણંદ, પોરબંદર અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં એક્ટિવ કેસની વાત કરીએ તો,ડાંગ જિલ્લામાં 24, આણંદ જિલ્લામાં 39,પોરબંદરમાં જિલ્લામાં 35 અને તાપી જિલ્લામાં 48 કેસો છે. આ જિલ્લાના લોકો માટે ખૂબ રાહતના સમાચાર એ છે કે અહીં 50 થી પણ ઓછા એક્ટિવ કેસો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!