કોરોનાવાયરસ ની વેક્સિન ને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર.

Published on: 5:35 pm, Tue, 27 October 20

યુકેની હોસ્પિટલોને કોરોના વાઇરસની રસી રજૂ કરવાની તૈયારીઓ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલના કર્મચારીઓનું કહેવું છે કે ટૂંક સમયમાં જ તેઓને ઓક્સફોર્ડ યુનિવર્સિટી ની કોરોનાવાયરસ ની રસી નો પ્રથમ બેચ સોંપવામાં આવશે. હોસ્પિટલને બે નવેમ્બરથી કોરોના વાયરસ રસી ની તૈયારીઓ શરૂ કરવા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઓકસફોર્ડ યુનિવર્સિટી કોરોના વાયરસ રસી અને સમાપ્ત કરવા માટે ગેમ ચેન્જર માનવામાં આવે છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટી ના અસરકારક પરિણામો અત્યાર સુધીના પરીક્ષણોમાં દર્શાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, 11 લાખ થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે આથી જ વિશ્વની અર્થવ્યવસ્થા કોરોના સંકટના કારણે વિનાશ ના ગળા માં પહોંચી છે.બ્રિટિશ સરકારે કહ્યું કે.

કોરોનાવાયરસ વેક્સિન લગાવતી વખતે સેના તૈનાત કરવામાં આવશે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે એવી યોજના બનાવવામાં આવી રહી છે કે.

એનએચએસ અને જવાનોને સાથે લાવવામાં આવે અથવા કોરોના વેક્સિનને લગાવવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાવાયરસ ની વેક્સિન ને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*