આવો અદભુત વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય..! તરસથી તડપી રહેલા કિંગ કોબ્રા સાપે ઊંચેથી પાણી પીધું…જુઓ વાયરલ વિડિયો…

Published on: 6:17 pm, Tue, 7 February 23

મિત્રો તમે બધાને ખબર હશે કે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક એવા વિડિયો વાયરલ થતા હોય છે જે આપણે પહેલા ક્યારેય ન જોયા હોય. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સાપનું નામ પડે એટલે ભલભલા લોકોનો પરસેવો છૂટી જતો હોય છે. પરંતુ દુનિયામાં અમુક એવા લોકો પણ છે જેવો કિંગ કોબ્રા જેવા ખતરનાક સાપ સામે પણ ડરતા નથી. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ તરસ્યા ખતરનાક કિંગ કોબ્રા સાપને પાણી પીવડાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખતરનાક કિંગ કોબ્રા સાપ ઊંચેથી પાણી પીતો જોવા મળી રહ્યો છે.

ત્યાં ઉભેલો એક વ્યક્તિ બોટલમાંથી ખૂબ જ ઉપરથી પાણી નીચે રેડી રહ્યો છે અને કિંગ કોબ્રા સાપ પોતાની તરસ મિટાવી રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકોની આંખો પહોળી થઈ રહી છે. વિડીયો જોઈએ લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

કિંગ કોબ્રા સાપને પાણી પીવડાવી રહેલા યુવકના લોકો કોમેન્ટ બોક્ષમાં વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈ કે વ્યક્તિ સાપને પાણી પીવડાવી રહ્યો છે. પરંતુ તે વ્યક્તિ વીડિયોમાં જોવા મળતો નથી. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર goga_ni_dayaનામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 10 લાખથી પણ વધારે લોકોએ વીડિયોને જોયો છે. ઉપરાંત 54 હજારથી પણ વધારે લોકોએ વિડિયો અને લાઈક કરી છે અને લોકો કોમેન્ટ બોક્ષમાં યુવકના વખાણ કરતા નથી થાકતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આવો અદભુત વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય..! તરસથી તડપી રહેલા કિંગ કોબ્રા સાપે ઊંચેથી પાણી પીધું…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*