આ ભુવા એ કરી મોટી ભવિષ્યવાણી : આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ભાજપને મળશે આટલી બેઠક,જુઓ વિડિયો

Published on: 11:01 am, Wed, 6 March 24

મિત્રો આપણને બધાને ખ્યાલ જ છે કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષો ખૂબ જ તડામાર તૈયારી કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર દાવો કરી રહી છે

કે આગામી ચૂંટણીમાં તેઓ 400 પ્લસ જશે. અને નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં ફરી એકવાર ભારતમાં સરકાર સ્થપાશે ત્યારે ચૂંટણીને લઈને ભુવાએ મોટી ભવિષ્યવાણી કરી છે.આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપને સીટને લઈને આ ભુવાએ દાવો કર્યો છે.

ત્યારે ચાલો તમને જણાવુ કે ભુવા શું કહી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર આગામી લોકસભાની ચૂંટણીમાં 370 થી 417 સીટો ન લાવે તો તે મોહન ભગતની મેલડી ના કહેવાય.ત્યારે આગામી લોકસભા ચૂંટણીના હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે લોકોને તો દેખાય જ રહ્યું છે

https://www.facebook.com/reel/392999786668765

કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરીથી બને ત્યારે આ ભુવાએ પણ કહી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં આટલી સીટો મળશે. હવે આગામી સમયમાં જોવાનું કે તેમની આ વાણી કેટલી સાચી પડે છે ને કેટલી ખોટી.મિત્રો આપને જણાવી દઈએ કે અમારો ઉદ્દેશ્ય અંધશ્રદ્ધા તરફ લઈ જવાનો બિલકુલ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ ભુવા એ કરી મોટી ભવિષ્યવાણી : આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ભાજપને મળશે આટલી બેઠક,જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*