મુકેશ અંબાણીને રાત્રે આ જગ્યા પર રોડ પર ઉભેલી લારી પર પાવભાજી ખાવાનું વધારે પસંદ છે, મુકેશ અંબાણીએ કહ્યું કે “અહીં મને…”

Published on: 11:46 am, Sat, 16 December 23

ભારત દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણીને તો આપ સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. અંબાણી પરિવાર હંમેશા કંઈક ને કંઈક વાતને લઈને ચર્ચામાં રહે છે. મિત્રો તમે અંબાણી પરિવારની લાઈફ સ્ટાઈલ વિશે સોશિયલ મીડિયા પર ઘણી વખત સાંભળ્યું હશે.

ત્યારે આજે આપણે મુકેશ અંબાણીની સાદગી વિશે વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશભાઈ અંબાણી એક સાદુ જીવન જીવવાનું ખૂબ જ વધારે પસંદ કરે છે. ત્યારે આજે મુકેશ અંબાણીની આપણે એવી વાત કરવાના છીએ તે સાંભળીને તમને પણ નવાઈ લાગશે.

મુકેશભાઈ અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેઓ ખૂબ જ શરમાવો સ્વભાવના છે અને તેમને જાહેરમાં બોલતા પણ ડર લાગે છે. તેમને જણાવ્યું કે તેઓએ ક્યારેય પણ દારૂની હાથ લગાડ્યો નથી.

તેમને ક્રિકેટ કરતા પણ હોકીની રમત વધારે પસંદ છે. મિત્રો તમને જણાવી દઈએ કે, મુકેશભાઈ અંબાણી મુંબઈમાં રાત્રે રોડના કિનારે લાગેલી લારી પર પાવભાજી ખાવાનું ખૂબ જ વધારે પસંદ છે.

મુકેશ અંબાણીએ જણાવ્યું કે હું રાત્રે 11:30 વાગ્યાની આસપાસ મુંબઈમાં લારી પર પાવભાજી ખાવાનું વધારે પસંદ કરે છે અને તેમને જણાવ્યું કે પાવભાજી વેચનાર યુવાને તેમને ઘણું બધું શીખવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "મુકેશ અંબાણીને રાત્રે આ જગ્યા પર રોડ પર ઉભેલી લારી પર પાવભાજી ખાવાનું વધારે પસંદ છે, મુકેશ અંબાણીએ કહ્યું કે “અહીં મને…”"

Leave a comment

Your email address will not be published.


*