મયંક પટેલ અને સોગાત નામના યુવકને એકબીજા સાથે થઈ ગયો પ્રેમ, બંનેએ કરી લીધા લગ્ન અને હવે બે બાળકોના છે પિતા… જુઓ બંનેની કેટલીક તસવીરો…

Published on: 11:19 am, Sat, 16 December 23

મિત્રો આજના આધુનિક યુગમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા જ હોય છે. ત્યારે આજે અમે તમને એક એવા કિસ્સા વિશે જણાવવાના છીએ કે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.

વાત કરીએ તો આ કિસ્સામાં એક એક પુરુષને બીજા પુરુષ સાથે પ્રેમ થઈ ગયો હતો અને ત્યારબાદ બંને એકબીજા સાથે લગ્ન પણ કર્યા હતા. મિત્રો આને સમલૈંગિક સંબંધ કહેવાય છે. સરકારે પણ આની મંજૂરી આપી દીધી છે.

આ પ્રેમ કહાની વિશે વાત કરીએ તો, મયુર પટેલ નામનો વ્યક્તિ અને સોગાત નામનો વ્યક્તિ બંને એક ડેટિંગ એપ પર એકબીજાના મિત્ર બન્યા હતા. ત્યારબાદ બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને પછી બંને એકબીજા સાથે લગ્ન પણ કરી લીધા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે આજે બંને બે બાળકોના પિતા પણ છે. મયંકે એક વખત ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું કે, જ્યારે અમે ડેટિંગ એપ પર હતા. ત્યારે અમને એક સપના જેવું લાગતું હતું પરંતુ કહેવાય છે કે પ્રેમમાં દરેક વસ્તુ મળી જાય છે

મીડિયા સાથે વાતચીત કરતા વધુમાં તેને જણાવ્યું કે, તે બંને પહેલા 2010માં ડેટિંગ એપ પર મળ્યા હતા. ત્યારબાદ બંને એકબીજા સાથે ધીમે ધીમે વાતો કરવા લાગ્યા અને પછી બંને એકબીજાના સારા મિત્ર બની ગયા.

પછી બંને એકબીજાને મળવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બંને એકબીજાને મળ્યા હતા અને પછી બંને સાથે રહેવાનું નક્કી કર્યું હતું. પછી બંને લગ્ન કરી લીધા અને બંનેના હાલમાં બે છોકરા પણ છે. બંનેના લગ્નના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "મયંક પટેલ અને સોગાત નામના યુવકને એકબીજા સાથે થઈ ગયો પ્રેમ, બંનેએ કરી લીધા લગ્ન અને હવે બે બાળકોના છે પિતા… જુઓ બંનેની કેટલીક તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*