મોદી સરકારે ફરી બદલીયા ડ્રાઇવિંગ લાયસન્સ ના નિયમો, જાણો તમને શું થશે ફાયદો.

દેશમાં ફરી એક વખત ડ્રાઇવિંગ લાયસન્સ ના નિયમો થયા ફેરફાર હવે જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું હોય તો બની ગયું છે ખૂબ જ સરળ. મળતી માહિતી મુજબ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ડ્રાઇવિંગ લાઇસન્સ જાહેર કરતા તેને સરળ ગણાવ્યા છે.

આ ઉપરાંત નવા નિયમો અનુસાર ખાનગી પરિવહન નિર્માતાઓ, એનજાઓ, ઓટોમોબાઇલ એસોસિએશન અથવા કાયદાકીય ખાનગી ફર્મ સહિત વિવિધ સંસ્થાઓ અને માન્યતા પ્રાપ્ત ડ્રાઇવર પ્રશિક્ષણ કેન્દ્ર ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે.

ત્યારબાદ આ તમામ સંસ્થાઓ લોકોને ડ્રાઈવિંગ લાઈસન્સ આપી શકે છે. આ તમામ માહિતી માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જાહેર કરી દીધી છે.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ ડ્રાઇવિંગ લાઇસન્સ જાહેર કરવાની સુવિધાની સાથે ક્ષત્રિય પરિવહન કાર્યાલયો દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ જાહેર કરવાની પ્રક્રિયાઓ જાહેર કરવામાં આવી છે.

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આ સંસ્થાઓ ક્ષત્રિય પરિવહન કાર્યાલય દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ જાહેર કરવાની હાલની સુવિધાઓ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ જાહેર કરવા માટે સમક્ષ હશે.

આ ઉપરાંત પરિવહન મંત્રાલય ની ગાઈડલાઈન મુજબ તેના માટે આવેદન કરનાર કાયદાકીય એકમો જેવા કે વૈધ સંસ્થાઓની પાસે કેન્દ્રીય મોટર પરિવહન નિયમ 1989 અમુક ચોક્કસ જગ્યા પર જરૂરી પાયાની જરૂરિયાત હોવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*