રામ મંદિર ને લઈને મૌલાના એ આપી ધમકી , અમે મંદિર તોડીને મસ્જિદ બનાવીશું

Published on: 5:02 pm, Thu, 6 August 20

રશીડીએ કહ્યું કે ઇસ્લામ કહે છે કે મસ્જિદ હંમેશા મસ્જિદ જ રહેશે . બીજું કંઈ નિર્માણ કરવા માટે મસ્જિદને તોડી શકાય નહીં અને તેમને કહ્યું કે અમારું માનવું છે કે બાબરી મસ્જિદ ત્યા જ હતી અને ત્યાં હંમેશા મસ્જિદ તરીકે જ રહેશે. મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી પરંતુ હવે એવું થઈ શકે છે.

એટલું જ નહીં મૌલાનાએ આગળ પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું અને તેમને કહ્યું કે પ્રધાનમંત્રી આ મંદિરના ભૂમિપૂજન માં જય સંવિધાન નું ઉલ્લંઘન કર્યું છે.

ભૂમિપૂજન ના એક દિવસ પહેલા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એ પણ આ પ્રકારનું ભડકાઉ નિવેદન રજુ કર્યું હતું બોર્ડે કહ્યું હતું . બાબરી મસ્જિદ કાલે પણ હતી, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે . મસ્જિદમાં મૂર્તિ રાખવાથી કે પછી પૂજા પાઠ શરૂ કરી દેવું દેવ કે એક લાંબા સમય સુધી નમાજ પર પ્રતિબંધ લગાવી દેવાથી મસ્જિદની હેસિયાત ખતમ થતી નથી . અમારું હંમેશાથી માનું રહ્યું છે કે બાબરી મસ્જિદ કોઈપણ મંદિર કે કોઈ હિન્દુ ઈબાદત ગાહ ને તોડીને બનાવી નથી . કહ્યું કે સ્થિતિ ગમે તેટલી ખરાબ હોય આપણે હોંસલો હારવો જોઈએ નહીં . બોર્ડની તરફથી પણ મંદિર તોડી પાડીને નજીક બનાવવાની ચેતાવણી આપી દીધી હતી.

આપણે જણાવી દઈએ કે રામમંદિરના નિર્માણની ભૂમિપૂજન પાંચમી ઓગસ્ટના રોજ નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું . મંદિર બનાવવામાં ત્રણ થી સાડા ત્રણ વર્ષનો સમય લાગશે અને મંદિરના ભૂમિપૂજન ને લય ને અને પિએમ ના કાર્યક્રમમાં આવવા ને લઇ કેટલાયે લોકોને નિશાન સાધ્યું છે.