ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસમાંથી આવ્યા માઠા સમાચાર.

Published on: 9:49 am, Tue, 22 December 20

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના અમરેલીમાંથી કોંગ્રેસ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવભાઇ સાવલિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે. રાઘવભાઇ સાવલિયાએ રાજીનામું આપતા પરેશ ધાનાણી, કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ની કામગીરી પર અનેક આરોપો લાગ્યા છે.રાઘવભાઇ સાવલિયાએ નેતા વિપક્ષ તરીકે આ મહત્વના સમાચાર છે.

પરેશભાઈ ધાનાણી ને નિષ્ફળ નીવડી હોવાનો આરોપ લગાવ્યો છે અને રાજીનામું આપવા પાછળ સાવલિયા એસ નબળી નેતાગીરી નું કારણ આગળ ધર્યું છે. આ સાથે જ સાવરકુંડલા ધારાસભ્ય પ્રતાપ દુધાત કોંગ્રેસ કાર્યકરોનો પંચાયતના હોદ્દેદારો નો ફોન નથી.

ઉપાડતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક બાદ એક ભંગાણ પડી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમરેલી જિલ્લામાં.

કોંગ્રેસના નેતાઓએ રાજીનામા આપ્યા હતા ત્યારબાદ ખાંભા એપીએમસીના ડીરેક્ટરે પણ રાજીનામું આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!