PM નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ પકડાયો, જાણો શા માટે તેને કર્યું આવું…

Published on: 4:59 pm, Fri, 4 June 21

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ પકડાયો. આ વ્યક્તિની ધરપકડ દિલ્હી પોલીસે કરી. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ગઈકાલે રાત્રે સલમાન નામના એક યુવકે પોલીસને ફોન કર્યો હતો અને ફોન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

દિલ્હી પોલીસે જેની ધરપકડ કરી છે અને વ્યક્તિ પોતાનું નામ સલમાન કહી રહ્યો છે. દિલ્હીમાં ખજુરી ખાસ પોલીસ સ્ટેશનને આ યુવકની ધરપકડ કરી છે.

આ યુવકની ધરપકડ કર્યા બાદ જાણવા મળ્યું કે આ યુવક વિરુદ્ધ પહેલા જ પોલિસ સ્ટેશનમાં કેસ નોંધાયા છે. અને આ યુવક જેલમાંથી જામીન પર બહાર આવ્યો છે. ફોન કરનાર યુવકની ધરપકડ બાદ આરોપીની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું કે તમે ચોંકી જશો.

આરોપીએ માં જોવા માટે ફોન કર્યો હતો. હજુ આરોપીને કસ્ટડીમાં રાખી પોલીસ પૂછપરછ કરશે. પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે યુવકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારવાની ધમકી નશાની હાલતમાં આપી હતી.

આ સમગ્ર મામલામાં નરેન્દ્ર મોદી સાથે જોડાયેલો હોવાથી દિલ્હી પોલીસ સાથે સિક્રેટ બ્યુરો પણ આરોપી સલમાન ની પૂછપરછ કરી હતી. સલમાનની હાલની ઉંમર ૨૨ વર્ષ છે. હજુ સલમાનને કસ્ટડીમાં રાખવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "PM નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ પકડાયો, જાણો શા માટે તેને કર્યું આવું…"

Leave a comment

Your email address will not be published.


*