ભારતીય સેનામાં જોડાવા માટે આવ્યા મહત્વના સમાચાર, આ તારીખ સુધી કરી શકો છો અપ્લાય…

Published on: 4:28 pm, Fri, 4 June 21

ભારતીય સેનામાં જોડાવા માટે તૈયારી કરતા યુવાનો માટે હવે આ મહત્વના સમાચાર. ભારતીય સેના દ્વારા 11 જુલાઈ 2021 થી 2 ઓગસ્ટ 2021 દરમિયાન રાજસ્થાનના અજમેરમાં આર્મીમાં જોડાવા માટે ની ભરતી રેલી યોજવામાં આવશે. આ રેલી માટે લોકોને ભારતીય સેનામાં જોડાવું છે તેઓ 27 જૂન 2021 સુધીમાં નોંધણી કરાવી શકે છે.

અને આ રેલી અજમેર ના કાયાડ વિશ્રામ સ્થળ પર કરવામાં આવશે. આર્મી જણાવ્યું કે આ સ્થાન કે તારીખ બદલાય પણ શકે છે. કોરોના મહામારી ના લીધે 25 એપ્રિલ 2021 અને 30 મે 2021 ના યોજનાર પ્રવેશ પરીક્ષા મોકૂફ દેવામાં આવી હતી. કોઈપણ ઉમેદવારોની અરજી વિના રેલીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

રેલીમાં જોડાવા માટે આ લાયકાતની જરૂર પડશે. સૌપ્રથમ ઉમેદવાર સોલ્જર ટેકનીકલ, સોલ્જર ટ્રેડસમેન દસમું પાસ હોવો જોઈએ, ટ્રેડસમેન આઠમું પાસ હોવો જોઈએ, સોલ્જર ક્લાસ/સ્ટોર કીપર ટેકનોલોજી, સોલ્જર ટેક – એનએ અને સિપાહી ફૉમો પદ માટે ભરતી માટે છે.

આ ઉપરાંત સોલ્જર જનરલ ડયુટી પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોને સોલ્જર ટેકનીકલ, સોલ્જર ટ્રેડર્સમેન, સોલ્જર ક્લાસ/ એસકેટી પદ માટે, ઉમેદવારોની ઉંમર સાડા 17 વર્ષથી 23 વચ્ચે હોવી જોઈએ.

આ ઉપરાંત સોલ્જર જનરલ ડયુટી પોસ્ટ માટે ઉમેદવારો પાસે ધોરણ 10 માં 45 ટકા અને દરેક વિષયમાં 33 ગુણ હોવા જરૂરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભારતીય સેનામાં જોડાવા માટે આવ્યા મહત્વના સમાચાર, આ તારીખ સુધી કરી શકો છો અપ્લાય…"

Leave a comment

Your email address will not be published.


*