કોરોના મહામારી વચ્ચે હીરા ઉદ્યોગ માટે આવ્યા માઠા સમાચાર,જાણો

Published on: 4:28 pm, Wed, 4 November 20

બેલ્જીયમમાં કોરોના ના કેસ વધતા 13 ડિસેમ્બર સુધી ફરી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બેલ્જિયમમાં ફરી એક વખત લોકડાઉન લાગતા સુરતના માથા પર ચિંતાની સિકન જોવામાં આવી રહી છે.સુરતમાં હીરાઉદ્યોગમાં વેપારને લઈને ચિંતાનું મોજું ફરી એક વખત ફરી વળ્યું છે. સુરતના હીરાના કુલ વેપારના 50 ટકાથી વધુ રફ ડાયમંડ બેલ્જિયમ થી આવે છે ત્યારે નાના હીરા ઉધોગકારોને રફ ડાયમંડનો સ્ટોક મેળવવામાં.

તકલીફ પડી શકે તેવો મત પણ વ્યક્તિ થઈ રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે હીરાઉદ્યોગ માટે માઠા સમાચાર સામે આવ્યા છે.બેલ્જિયમ મોટાભાગે રફ ડાયમંડ માટેનું સેન્ટર ગણવામાં આવે છે અને અંદાજ પ્રમાણે 50 ટકાથી વધુ રફ ડાયમંડનો સ્ટોક ત્યાંથી આવતો હોય છે. દિવાળી બેલ્જિયમમાં જાહેર થયેલા. સુરત માટે માઠા સમાચાર.

લોકડાઉન ને કારણે ભારતમાં થતાં વેકેશન દરમિયાન જ હીરાઉદ્યોગકારોએ રફ ડાયમંડ લેવા માટે જતા હોય છે તે હવે જઈ શકશે નહીં.મોટાભાગે આફ્રિકા અને રશિયા થી રફ ડાયમંડ બેલ્જીયમ આવે છે અને ત્યાંથી મુંબઇ અને સુરત રફ ડાયમંડ આવતા હોય છે.હીરા ઉદ્યોગ માટે છૂટછાટ થઈ છે.

જોકેનાના ઉધોગકારોને રફ ડાયમંડ મેળવવામાં મુશ્કેલી પણ થઈ રહી છે. હીરા ઉદ્યોગકારો દ્વારા એક આશાવાદ જાહેર કરાયો છે કે, લોકડાઉન પછી સુરતમાં હીરા બજારમાં એક માસ સુધી રફ ડાયમંડ નહિ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ રફ નહિ ખરીદી શકે.

તે દરમિયાન પોલિષદ ડાયમંડ માર્કેટ મજબૂત થયું હતું.તેનો સીધો લાભ હીરા ઉદ્યોગકારોને થશે જોકે બીજી તરફ ડાયમંડ મેળવવામાં તકલીફ થઇ શકે પણ પોલિષદ વેપારને અસર નહીં થાય. સુરત હીરા ઉદ્યોગ થઈ શકે છેબંધ.

બેલ્જિયમ ના આ મોટા lockdown ના કારણે ગુજરાત રાજ્યના સુરત શહેરની હીરા ઉદ્યોગમાં ખૂબ જ વધારે મદી ભોગવવી પડશે. સુરત માટે ખરાબ સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!