ગુજરાત રાજ્યના આ વિદ્યાર્થીઓ માટે મોટા આનંદના સમાચાર, રૂપાણી સરકારની આ સહાય યોજનાથી રાજ્યના 10,000 વિદ્યાર્થીઓને થશે આ મોટો ફાયદો

237

ગુજરાત રાજ્યના વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર અને થ્રી વીલર ના ઉપયોગને પેરીત કરતી સહાય યોજના મુખ્યમંત્રી રૂપાણી જાહેર કરી છે. આશા યોજના અન્વયે રાજ્યના ધોરણ 9 થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુવિલર ખરીદવા 12000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને આ સહાય 10000 વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.

ગુજરાતના નગરો અને શહેરો માં વાહનોથી પહેરાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર અને થ્રી વ્હીલરના ઉપયોગ વધુ પ્રમાણમાં લોકો કરતા થાય તે માટે ઉપરોક્ત યોજના જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 12 તથા કોલેજમાં અભ્યાસ કરતા.

વિદ્યાર્થી દીઠ ફક્ત એક જ અરજી કરવાની રહેશે.જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા જેડા ની વેબસાઈટ geda.Gujarat. gov. in. અરજીપત્રક ઉત્પાદકતા મોડેલની પસંદગી કરીને.

તારીખ 31 ડિસેમ્બર 2020 સુધીમાં પસંદ કરેલ ઉત્પાદકોના ડીલર, જેડા કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!