મહામારીમાં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં ખૂબ મોટો ઘટાડો થયો હોવાનું બે રિપોર્ટમાં જણાવાયું છે. મહામારી પહેલા લોકપ્રિયતાની ટોચ પર બિરાજતા પ્રધાનમંત્રી મોદી હવે રેટિંગ ની દ્રષ્ટિએ થોડા નીચે આવ્યા છે. મહામારીમાં પ્રધાનમંત્રી મોદીની ફૂલ લોકપ્રિયતા માં ઓટ આવી હોવાનું બે રિપોર્ટમાં જણાવાયું છે.
યુએસ ડેટા ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કનસલ્ટે જણાવ્યું કે ચાલુ અઠવાડિયે ભારતમાં વાયરસ ના કેસો 25 મિલિયન ને પાર પહોંચ્યા છે. ભારતની કોવિડ તૈયાર ની પોલ ખુલ્લી છે અને સાથે સાથે પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં ઓટ આવી છે.
અમેરિકન કંપનીએ ઓગસ્ટ 2019 માં લોકપ્રિયતા પર નજર રાખવાનું શરૂ કર્યું તે પછી અત્યાર સુધી મોદીનું ફૂલ રેટિંગ ઘટીને 63 ટકા થયું છે. એપ્રિલમાં તો તેમની લોકપ્રિયતામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
મોદીની લોકપ્રિયતા માં 22 પોઇન્ટનો મોટો ઘટાડો થયો હતો. મારી પહેલા પ્રધાનમંત્રીનું રેટિંગ 67% થી ઉપર હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. મારી સાથે મોદી સરકારે જે રીતે કામ પાર પાડ્યું તેને કારણે તેની લોકપ્રિયતામાં ઓટ આવી હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.
હવે ઇન્ડિયન પોલિંગ એજન્સી CVOTER દ્વારા કરાયેલા સર્વેમાં એક વર્ષ પહેલા 65 ટકા લોકો પ્રધાનમંત્રી મોદી ના કામથી ખૂબ જ સંતુષ્ટ હતા.
પરંતુ હવે પ્રધાનમંત્રીના કામકાજથી ફક્ત 37 ટકા લોકો જ સંતુષ્ટ છે. સાત વર્ષમાં પહેલી વાર મોદી સરકારના કામકાજ પર અસંતોષ જાહેર કરનાર લોકોની સંખ્યા ખુબ મોટી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment